ITI GCVT to NCVT Exam Notification

શ્રમ અને રોજગાર ગાંધીનગર દ્વારા NCVT સર્ટીફિકેટ માટે પરિક્ષાનું જાહેર નામું બહાર પાડવામાં આવેલ છે. જે તાલીમાંર્થોઓએ GCVT ની પરિક્ષા આપેલ હોય અને ઓછા માં ઓછા પહેલા સેમેસ્ટરનું માર્કશીટ આવી ગયેલ હોય તેવા તાલીમાર્થીઓ અને માન્યતા ધરાવતા કારખાના કે ફેક્ટરીમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ મેળવેલ તેવા કારીગરો આ પરીક્ષામાં બેસી જે તે  ટ્રેડનું NCVT સર્ટીફિકેટ મેળવી શકે છે.

પરિક્ષાનું નામ: NCVT ખાનગી ઉમેદવાર પરીક્ષા જાન્યુઆરી-૨૦૧૮

જરૂરી લાયકાત:

  • ઉમેદવારે આઈ. ટી. આઈ. માં GCVT ની પરિક્ષા આપેલ હોવી જોઈએ અને ઉમેદવાર પાસે ઓછામાં ઓછી પહેલા સેમેસ્ટરની માર્કશીટ હોવી જોઈએ.
  • કારીગરે માન્યતા ધરાવતા કારખાના કે ફેક્ટરીમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ મેળવેલ હોવો જોઈએ.

અરજી કરવાની રીત:

  • જેતે જીલ્લાના ઉમેદવારોએ જાહેરાતમાં બતાવ્યા પ્રમાણેની સંસ્થાએથી અરજી પત્રક મેળવી લેવું.
  • ત્યારબાદફોર્મ ભરી આ ફોર્મમાં આપની આઈ. ટી. આઈ ના સહી સિક્કા કરાવી ફોર્મ જ્યાંથી લીધું હોય ત્યાં જમા કરાવી દેવું.
  • કારીગરે આ ફોર્મમાં કારખાનાના સહી સિક્કા કરાવવા.

અરજી ફી:

  • અરજી પત્રક ફી- ૫૦/-
  • પરિક્ષા ફી- ૨૨૫/-

જરૂરી ડોકુમેન્ટસ:  (રાજ્ય પત્રીત ક્લાસ-II  અધિકારી દ્વારા True Copy)

  • શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર  (LC)
  • આઠ પાસે માટે ધોરણ ૮ની માર્કશીટ અને ૧૦ પાસ માટે ધોરણ ૧૦ ની માર્કશીટ
  • ટ્રાયલ સર્ટી
  • જાતિનો દાખલો
  • આધાર કાર્ડ
  • ITI સેમેસ્ટર 1 ની માર્કશીટ
  • જરૂરિયાત મુજબ પાસપોર્ટ સાઈઝના ફોટા

વધુ વિગત સંસ્થા ખાતે ફોર્મ લેતી વખતે મેળવી લેવી.

અગત્યની તારીખ:

  • અરજી પત્રક મેળવવાની છેલ્લી તારીખ- ૨૨/૦૯/૨૦૧૭
  • ભરેલ અરજી પત્રક પરત જમા કરાવવાની તારીખ- ૨૯/૦૯/

ઉપયોગી લીંક:

 

Advertisements