Current Affairs Date-19/09/2017

રાષ્ટ્રીય

  • સીનીયર આઈ.પી.એસ.અધિકારી વાય.સી.મોદી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના ચીફ બનશે.
  • આગામી ૩૦ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ચીફ પદ પરથી શરદકુમાર નિવૃત થશે.
  • ઉતરપ્રદેશમાં આગામી ૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૭ થી તીર્થ સ્થળો માટે કેસરિયા રંગની બસો ચાલશે.
  • ગોવા સરકારે જાહેર સ્થળો પર શરાબ પીવા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.
  • આગામી વર્ષ ૨૦૧૯માં દેશમાં લોકસભાની ચુંટણીઓ યોજાશે.
  • હાલ ભારતની લોકસભામાં રાજકીય પક્ષ ભાજપના ૨૮૨ સાંસદો રહેલા છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારત સાથે સંકળાયેલી ફિલ્મો ૪૨માં ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ટોપ એવોર્ડ જીતવામાં સફળ રહી છે.
  • ચીન દેશે દક્ષિણ એશિયામાં પ્રવેશ કરવામાં માટે તિબેટ થઈને નેપાળ સરહદ સુધી જતો એક વ્યૂહાત્મક હાઈ-વે ખોલી નાખ્યો છે.
  • ઉતર કોરિયા સતત નવા શસ્ત્ર પરીક્ષણ કરતુ હોવાના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના સંરક્ષણ બજેટમાં ૧૪ ટકા વધારો કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવેલ છે.

રમત-જગત

  • કઝાકિસ્તાનના મહિલા ખેલાડી ઝરીના દીયાસ જાપાન ઓપનમાં ચેમ્પિયન બન્યા છે.

અન્ય

  • હાલમાં તામિલનાડુના સ્પીકર તરીકેની કામગીરી પી.ધનપાલ બજાવી રહ્યા છે.
  • એન.આઈ.એ.નું પુરુનામ – નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી થાય છે.

 

Advertisements