Current Affairs Date-20/09/2017

રાષ્ટ્રીય

 • ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ સશસ્ત્ર સીમા બળની નવી સિક્રેટ વ્યવસ્થાનું સંચાલન રાજનાથસિંહ દ્વારા શરુ કરવામાં આવેલ છે.
 • પરિવાર કલ્યાણ સમિતિ રચનાર દેશનું પ્રથમ રાજ્ય ત્રિપુરા બનવા પામેલ છે.
 • ઉતરપ્રદેશની સરકારે જમીનના દસ્તાવેજને આધાર સાથે જોડાવાની જાહેરાત કરેલ છે.
 • ભારતનો પ્રથમ બિમસ્ટેક આપદા પ્રબંધન અભ્યાસ-૨૦૧૭ આગામી ઓક્ટોબર માસમાં દિલ્હી આયોજિત કરવામાં આવશે.
 • જવાહરલાલ નેહરુ પોર્ટે સતત ૧૧મી વાર રાજભાષા કીર્તિ પુરુસ્કાર જીતેલ છે.

આંતરરાષ્ટ્રીય

 • સિંગાપુર દેશની સરકાર પૂર્વોતર ભારતમાં કૌશલ વિકાસ કેન્દ્રના નિર્માણની જાહેરાત કરેલ છે.
 • અમેરિકાના મેક્સિકોમાં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવવાના કારણે ૧૫૦ થી વધારે લોકોના મુત્યુ થયા છે.
 • ભારત દ્વારા અજય બીસરીયાને પાકિસ્તાનના નવા ઉચ્ચાયુક્ત રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

રમત-જગત

 • ભારત દ્વારા એશિયા માર્શલ આર્ટ રમતોમાં ચાર પદક જીતવામાં આવેલ છે.
 • જાપાન ઓપન સુપર સીરીઝમાં બેડમિન્ટન ટુર્નામેન્ટ ત્યાના ટોક્યો શહેરમાં આયોજિત કરવામાં આવશે.
 • કેન્દ્ર સરકાર દ્વારા ખેલો ઇન્ડિયાના પુનરુદ્ધાર માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
 • બી.સી.સી.આઈ.દ્વારા પદ્મભૂષણ પુરુસ્કાર માટે એમ.એસ.ધોનીના નામની ભલામણ કરેલ છે.
 • ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અર્જુન,રાજીવગાંધી ખેલ રત્ન તથા પદ્મશ્રી પુરુસ્કારથી સન્માનિત થઈ ચુક્યા છે.

અન્ય

 • પૂર્વોતર ક્ષેત્ર વિકાસ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા પ્રથમ પેન્શન અદાલતનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે.
Advertisements