Current Affairs Date-21/09/2017

રાષ્ટ્રીય

 • સત્યપાલસિંહ દ્વારા હાલમાં નવ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તથા ટેકનોલોજી સંસ્થાઓને પ્રથમ વિશ્વકર્મા પુરુસ્કારથી સન્માનિત કરેલા છે.
 • કેન્દ્રીય મંત્રીમંડળે ૧૭ સરકારી પ્રેસને પાંચ એકમોમાં વિલય કરવાની મંજૂરી આપી દીધેલ છે.

આંતરરાષ્ટ્રીય

 • ભારત અને શ્રીલંકા દેશે થોડ્માન વ્યવસાયિક પ્રશિક્ષણ કેન્દ્રને અપગ્રેડ કરવા માટે સમજુતી કરાર પર હસ્તાક્ષર કરેલ છે.
 • કઝાકિસ્તાન દેશની રાજધાની અસ્તાનમાં આંતર સરકારી આયોગની ૧૩મી બેઠક આયોજિત કરવામાં આવી હતી.
 • જર્મનીના ડુઇસબર્ગમાં વિશ્વનો સૌથી ઉંચો સેન્ડકાસ્ટ તૈયાર કરવામાં આવેલ છે.
 • હાલ સયુંકત રાષ્ટ્રમાં ૫૧ દેશોએ પરમાણું હથિયારોથી સંધી પર હસ્તાક્ષર કરેલ છે.
 • ફ્રાંસ દેશ દ્વારા નિર્મિત ભારતને પ્રથમ ઉચ્ચ ક્ષમતાવાળું રેલ્વે એન્જીન પ્રાપ્ત થયેલ છે.

રમત-જગત

 • પંજાબના રેસલર દિલીપસિંહ રાણા ઉર્ફે ધ ગ્રેટખલીની બાયોપિક બનાવવામાં આવશે.
 • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ખાલીદ લતીફ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.

અન્ય

 • ૨૧ સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ મનાવવામાં આવ્યો છે.
 • ભારત દેશના નાણા મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ ઇનસાઇડ શરુ કરવામાં આવેલ છે.
 • એન.પી.ચી.આઈ નું પુરુનામ નેશનલ પેમેન્ટ કોપોરેશન ઓફ ઇન્ડિયાથાય છે.
Advertisements