Current Affairs Date-28/09/2017

 • મ્યાનમાર સરહદે સૈન્ય ઓપરેશન

  • ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ભારતીય સેના દ્વારા મ્યાનમાર સરહદે ઉગ્રવાદીઓ સામે મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
  • NSCN નું પુરુનામ – નેશનાલીસ્ટ સોશીયાલીસ્ટ કાઉન્સીલ ઓફ નાગાલેંડ-ખાપલંગ છે,NSCN-K એ નાગા ઉગ્રવાદી સંગઠન છે.
 • સાઉદીમાં મહિલાઓને ડ્રાઇવિંગનો  અધિકાર

  • સાઉદી અરેબિયાએ મહિલાઓના ડ્રાઇવિંગ ઉપરનો પ્રતિબંધ હટાવી લીધો છે.સાઉદીમાં મહિલાઓને હવે કાર ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે.
 • નિવૃત વય મર્યાદમાં વધારો

  • કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્રીય આરોગ્ય સેવા ઉપરાંત અન્ય કેન્દ્રીય તબીબોની સેવા નિવૃત્તિ મુદતને ૬૨વર્ષથી વધારી ૬૫વર્ષ કરવા મંજૂરી આપી દીધી છે.
Advertisements