Current Affairs Date-29/09/2017

  • કબુલ એરપોર્ટ પર રોકેટ હુમલો
    • ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ અફધાનિસ્તાનના પાટનગર કાબુલના હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૨૦ થી ૩૦ રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
  • દુલીપ ટ્રોફી -૨૦૧૭
    • દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચમાં ઇન્ડિયા બ્લુંને ૧૬૩ રને પરાજય આપીને ઇન્ડિયા રેડ ટીમ ચેમ્પિયન બની ગઈ છે.
Advertisements