Current Affairs Date-30/09/2017

રાષ્ટ્રીય

  • દેશના રાષ્ટ્રપતિશ્રી દ્વારા પાંચ રાજયોના નવા રાજયપાલની નિમણુંક કરવામાં આવી છે.
  • વર્ષ ૨૦૧૯ની ચુંટણીમાં તમામ જગ્યાએ વિવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
  • દેશના રાષ્ટ્રપતિશ્રી ૧ ઓક્ટોમ્બર ૨૦૧૭ ના રોજ શિરડી એરપોર્ટનું ઉદઘાટન કરશે.

આંતરરાષ્ટ્રીય

  • હાલમાં પીટર થોમસનને મહાસાગરોના દૂતના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત

  • ગુજરાતમાં રાજ્યમાં આજથી ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન અમિતશાહ કરાવશે.

અન્ય

  • ફિલ્મ અભિનેતા ટોમ અલ્ટરનું અવસાન ૬૭ વર્ષની વયે થયેલ છે.
Advertisements