સેન્ટ્રલ રેલ્વેમાં એપ્રેન્ટિસની ભરતી

સેન્ટ્રલ રેલ્વે દ્વારા એપ્રેન્ટીસ માટે ની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

નોટિફિકેશન નંબર: RRC/CR/AA1/2017  તા. 31/10/2017

જગ્યાનું નામ: એપ્રેન્ટીસ

જગ્યાની સંખ્યા: ૨૧૯૬

લાયકાત: આઈટીઆઈ

વય મર્યાદા: ૧૫ થી ૨૪ વર્ષ

અરજી ફી: રૂ. ૧૦૦/-

અરજી કઈ રીતે કરવી: ઓનલાઈન

ઉપયોગી લીંક:

ઉપયોગી તારીખ:

  • અરજી કરવાની છેલ્લી તારીખ- ૩૦/૧૧/૨૦૧૭
Advertisements