ગુજરાત યુનિવર્સીટી- રિચર્ચ એસોસીએટ અને આસીસ્ટન્ટ ની જાહેરાત

ગુજરાત યુનિવર્સીટી દ્વારા રિચર્ચ એસોસીએટ અને આસીસ્ટન્ટની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

જગ્યાનું નામ:

  • રિચર્ચ એસોસીએટ
  • આસીસ્ટન્ટ

સખ્યા:

  • રિચર્ચ એસોસીએટ— ૦૨
  • આસીસ્ટન્ટ—- ૦૩

લાયકાત: જરૂરી લાયકાત માટે ઓફીસીયલ જાહેરાત જુવો.

પસંદગી પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

ઈન્ટરવ્યૂ તારીખ: ૨૭/૧૧/૨૦૧૭

વધુ માહિતી માટે અહી જુવો.

Advertisements