નવોદય વિદ્યાલય સમિતિ- સ્ટાફ નર્સ, સ્ટેનોગ્રાફર અને અન્ય જગ્યા પર ભરતી

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જગ્યાનું નામ:

  • ઓડીટ આસિસ્ટન્ટ
  • હિન્દી ટ્રાન્સલેટર
  • સ્ટેનોગ્રાફર
  • લોવર ડીવીઝન ક્લાર્ક
  • મહિલા સ્ટાફ નર્સ
  • કેટરિંગ આસિસ્ટન્ટ
  • લેબ આસિસ્ટન્ટ
  • સ્ટોરકીપર
  • લેબ એટેન્ડન્ટ

જગ્યાની સંખ્યા: 683

લાયકાત: વધુ વિગત માટે ઓફીસીયલ જાહેરાત જુવો

પસંદગી પ્રક્રિયા:  ઉમેદવારની પસંદગી લેખિત પરિક્ષાના આધારે કરવામાં આવશે.

અરજી કરવાની રીત: ઓનલાઈન

અગત્યની તારીખ:

  • અરજી કરવાની છેલ્લી તારીખ-13/12/2017

ઉપયોગી લીંક:

Advertisements