IOCL ટેકનીસિયન / ટ્રેડ એપ્રેન્ટિસ અંગેની જાહેરાત

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ (IOCL) દ્વારા ટેકનીસિયન / ટ્રેડ  એપ્રેન્ટિસ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જાહેરાત ક્રમાંક:  IOCL/MKTG/NR/HR/SKILL DVLPMNT/1718

જગ્યાનું નામ: ટેકનીસિયન / ટ્રેડ એપ્રેન્ટિસ

સખ્યા: 470

લાયકાત: ડીપ્લોમાં / આઈટીઆઈ

પસંદગી પ્રક્રિયા: લેખિત કસોટી

અરજી કરવાની રીત: ઓનલાઈન

અગત્યની તારીખ:

  • અરજી કરવાની છેલ્લી તારીખ- 26/11/2017

ઉપયોગી લીંક:

Advertisements