SAC ISRO અમદાવાદ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ની ભરતી

સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC- ISRO) દ્વારા ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ  માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જાહેરાત ક્રમાંક: SAC: 04/2017 [PART – II] (Post Codes – 02 to 15)

જગ્યાનું નામ:  ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ

લાયકાત: યોગ્ય બ્રાંચ માં ગ્રેજ્યુએટ. વધુ વિગત માટે જાહેરાત જુવો

પસંદગી પ્રક્રિયા: લેખિત કસોટી

અરજી કરવાની રીત: ઓનલાઈન

અગત્યની તારીખ:

  • અરજી શરુ થવાની તારીખ- 27/11/2017
  • અરજી કરવાની છેલ્લી તારીખ- 15/12/2017

ઉપયોગી લીંક:

Advertisements