UT દીવ દમણ બાળ સુરક્ષા યુનિટ- વિવિધ જગ્યા પર ભરતી

UT દીવ દમણ બાળ સુરક્ષા યુનિટ દ્વારા વિવિધ જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જાહેરાત ક્રમાંક:  SW/ICPS/DMN/2017-18/135

જગ્યાનું નામ:

  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • કાઉન્સેલર
  • પ્રોગ્રામ આસીસ્ટંટ
  • આસીસસ્ટંટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
  • ઓફીસ ઇન-ચાર્જ સુપ્રીતેંડન્ટ
  • હાઉસ મધર અને હાઉસ ફાધર
  • સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ
  • કુક
  • હેલ્પર
  • હાઉસ કીપર

સખ્યા: 12

લાયકાત: વધુ વિગત માટે ઓફીસીયલ જાહેરાત જુવો

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યુ દ્વારા

અરજી કરવાની રીત: લેખિત અરજી મોકલવી

અગત્યની તારીખ:

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ- 13/12/2017

ઉપયોગી લીંક:

Advertisements