UT દીવ- ઇન્સટ્રક્ટર અને વર્કશોપ એટેન્ડન્ટ અંગેની જાહેરાત

UT દીવ આઈ.ટી.આઈ. દ્વારા ઇન્સટ્રક્ટર અને વર્કશોપ એટેન્ડન્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જગ્યાનું નામ:

  • ઇન્સટ્રક્ટર
  • વર્કશોપ એટેન્ડન્ટ

સખ્યા: 02

લાયકાત: વધુ વિગત માટે ઓફીસીયલ જાહેરાત જુવો

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યુ દ્વારા

અરજી કરવાની રીત: લેખિત અરજી મોકલવી

અગત્યની તારીખ:

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ- 17/12/2017

ઉપયોગી લીંક:

Advertisements