GSSSB ખાતાકિય પરીક્ષા ની ફાઈનલ આન્સર કી

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તારીખ ૦૯/૧૦/૨૦૧૭ થી તારીખ ૧૩/૧૦/૨૦૧૭ દરમ્યાન યોજવામા આવેલ ઉધ્યોગ કમિશ્ન્રરશ્રી ની કચેરી, નિયામકશ્રી અનુસુચિત જાતી કલ્યાણ ની કચેરી, સરકારી મુદ્ર્ણ અને લેખન સામગ્રી ની કચેરી તથા ગુજરાત રાજ્ય અભિલેખાગાર ની કચેરી ના કર્મચારીઓ ની લોઅર લેવલ સંવર્ગ ની ખાતાકીય પરીક્ષા તથા પંચાયત સેવા પસંદગી મંડળ ની નાયબ ચિટનીસ સંવર્ગ ની ખાતાકીય પરીક્ષા મા પુછવામા આવેલ પ્રશ્ર્નોના સાચા જવાબો ની આખરી આન્સર કી બહાર પાડવામાં આવેલ છે.

Advertisements