UT દીવ દમણ વિવિધ જગ્યા પર ભરતી

UT દીવ દમણ એડમિનિસ્ટ્રેશન દ્વારા વિવિધ જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જાહેરાત ક્રમાંક:  SW/ICPS/DMN/2017-18/135

જગ્યાનું નામ:

  • મેડીકલ ઓફિસર
  • અર્બન હેલ્થ પ્રોગ્રામ ઓફિસર
  • સ્પીચ થેરાપીસ્ટ કમ ઓડીઓલોઝીસ્ટ
  • સ્ટાફ નર્સ
  • કાઉન્સેલર
  • પેરા મેડીકલ વર્કર
  • લેબ ટેકનીસીયન
  • ઇન્સ્ટ્રકટર
  • સ્ટોર કીપર

સખ્યા: 62

લાયકાત: વધુ વિગત માટે ઓફીસીયલ જાહેરાત જુવો

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યુ દ્વારા

અરજી કરવાની રીત: લેખિત અરજી મોકલવી

અગત્યની તારીખ:

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ- 21/12/2017

ઉપયોગી લીંક:

Advertisements