ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માં આસીસટન્ટ કમાન્ડન્ટ ની ભરતી

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા આસીસટન્ટ કમાન્ડન્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જગ્યાનું નામ: આસીસટન્ટ કમાન્ડન્ટ

 • જનરલ ડ્યુટી
 • જનરલ ડ્યુટી (પાઈલોટ)
 • પાયલોટ-સીપીએલ

લાયકાત:  ગ્રેજુએટ

પસંદગી પ્રક્રિયા: લેખિત કસોટી તેમજ શારીરિક ક્ષમતા કસોટી દ્વારા

અરજી કરવાની રીત:  ઓનલાઈન

અગત્યની તારીખ:

 • અરજી કરવાની છેલ્લી તારીખ- 02/12/2017

ઉપયોગી લીંક:

Advertisements

GSSSB ખાતાકિય પરિક્ષા ની ફાઈનલ આન્સર કી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મંડળ દ્વારા તારીખ ૧૮/૦૯/૨૦૧૭ થી તારીખ ૨૩/૦૯/૨૦૧૭ દરમ્યાન યોજવામા આવેલ સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ની કચેરીની ઉચ્ચ શ્રેણી, ફોરેસ્ટ વિભાગ હેઠળ ના બીટ ગાર્ડ સંવર્ગ ની તથા આદિજાતી વિકાસ અધિકારી વર્ગ – ૨ ની ખાતાકીય પરીક્ષામા પુછવામા આવેલ પ્રશ્ર્નોના સાચા જવાબો ની ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવેલ છે.

GPSC એકાઉન્ટ ઓફિસર અને કોમર્સીયલ ટેક્ષ ઓફિસર, વર્ગ-૨ રીઝલ્ટ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા એકાઉન્ટ ઓફિસર અને કોમર્સીયલ ટેક્ષ ઓફિસર, વર્ગ-૨ નું પ્રીલીમીનરી પરિક્ષાનું પરિણામ બહાર પાડવામાં આવેલ છે.

ઈન્ડિયન નેવી કેડેટ એન્ટ્રી સ્કીમ કોર્સ-2018

ઈન્ડિયન નેવી દ્વારા B. TECH ઓફિસર એન્ટ્રી કોર્સ- 2018 માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જગ્યાનું નામ: 

 • લેફ્ટનન્ટ
 • સબ લેફ્ટનન્ટ
 • લેફ્ટનન્ટ કમાન્ડર
 • કમાન્ડર

લાયકાત: 12 સાયન્સ

પસંદગી પ્રક્રિયા: લેખિત કસોટી, શારીરિક ક્ષમતા કસોટી તેમજ અન્ય કસોટી દ્વારા

અરજી કરવાની રીત: ઓનલાઈન

અગત્યની તારીખ: 

 • અરજી કરવાની છેલ્લી તારીખ- 30/11/2017

ઉપયોગી લીંક:

GSSSB કાર્યાલય અધિક્ક્ષક, કચેરી અધિક્ક્ષક, જમાદાર અને નિરિક્ષક ની ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા કાર્યાલય અધિક્ક્ષક, કચેરી અધિક્ક્ષક, જમાદાર અને નિરિક્ષક માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જાહેરાત ક્રમાંક:  GSSSB/201718/142, GSSSB/201718/143, GSSSB/201718/144, GSSSB/201718/145

જગ્યાનું નામ:

 • કાર્યાલય અધિક્ક્ષક— 03
 • કચેરી અધિક્ક્ષક— 17
 • જમાદાર— 35
 • નિરિક્ષક— 08

લાયકાત:  લાયકાત અને વધુ વિગત માટે ઓફીસિયલ નોટીફીકેસન જુવો.

પસંદગી પ્રક્રિયા:  લેખિત કસોટી તેમજ શારીરિક ક્ષમતા કસોટી દ્વારા.

અરજી કરવાની રીત: ઓનલાઇન

અગત્યની તારીખ:

 • અરજી કરવાની છેલ્લી તારીખ- 18/11/2017
 • વધારેલી તારીખ- 24/11/2017 થી 25/11/2017

ઉપયોગી લીંક:

RRB અમદાવાદ વિવિધ પોસ્ટનું રીઝલ્ટ

રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) અમદાવાદ દ્વારા વિવિધ પોસ્ટ માટેનું રીઝલ્ટ બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત માટે નીચે ઓફીસયલ વેબસાઈટ જુવો.

IOCL ટેકનીસિયન / ટ્રેડ એપ્રેન્ટિસ અંગેની જાહેરાત

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ (IOCL) દ્વારા ટેકનીસિયન / ટ્રેડ  એપ્રેન્ટિસ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જાહેરાત ક્રમાંક:  IOCL/MKTG/NR/HR/SKILL DVLPMNT/1718

જગ્યાનું નામ: ટેકનીસિયન / ટ્રેડ એપ્રેન્ટિસ

સખ્યા: 470

લાયકાત: ડીપ્લોમાં / આઈટીઆઈ

પસંદગી પ્રક્રિયા: લેખિત કસોટી

અરજી કરવાની રીત: ઓનલાઈન

અગત્યની તારીખ:

 • અરજી કરવાની છેલ્લી તારીખ- 26/11/2017

ઉપયોગી લીંક:

બેંક ઓફ બરોડા માં સ્પેશીયાલીસ્ટ ઓફીસર ની ભરતી

બેંક ઓફ બરોડા દ્વારા સ્પેશીયાલીસ્ટ ઓફીસર માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જાહેરાત ક્રમાંક: 427

જગ્યાનું નામ: સ્પેશીયાલીસ્ટ ઓફીસર

સખ્યા: 427

લાયકાત: વિગત માટે ઓફિસિયલ જાહેરાત જુવો.

અરજી કરવાની રીત:  ઓનલાઈન

અગત્યની તારીખ:

 • અરજી કરવાની છેલ્લી તારીખ- 05/12/2017

ઉપયોગી લીંક:

GSSSB મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ ની રીવાઝડ ફાઇનલ આન્સર કી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મંડળની જા.ક્ર. ૧૩૭/૨૦૧૭૧૮ – મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૮/૧૦/૨૦૧૭ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની રીવાઝડ ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવેલ છે.

 

 

 

 

GSERB માધ્યમિક / ઉ. માધ્યમિક- પ્રિન્સીપાલ ની ભરતી અંગે ની જાહેરાત

GSERB માધ્યમિક / ઉ. માધ્યમિક માટે  પ્રિન્સીપાલ માટેની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ માં વધારો થયેલ છે. ચલણ ભરવાની તારીખ 30/11/2017 તેમજ અરજી કરવાની તારીખ 04/12/2017 સુધી લંબાવામાં આવેલ છે. ઉમેદવાર અરજી કર્યા બાદ 07/12/2017 સુધી સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરાવી શકશે.

Links Must See: