Daily Gk અંક – ૫૪

     ભારતીય આર્મી તાલીમ સંસ્થા

 1. નેશનલ ડીફેન્સ એકેડમી () – ખડગવાસલા
 2. ઇન્ડિયન મીલીટરી એકેડમી () – દેહરાદુન
 3. ઇન્ફન્ટ્રી સ્કુલ – મઉ
 4. આર્ટીલરી સ્કુલ – દેવલાલી
 5. નેશનલ ડીફેન્સ કોલેજ – ન્યુ દિલ્હી
 6. ડીફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ – વિલિંગટ
 7. આર્મ્ડ સેન્ટર – અહમદનગર
Advertisements

All Competitive Exam Study Materials to daily gk

Dear Aspirants, To Make More Perfect For Next Upcoming TALATI Exam, PSI Exam, GSSSB CLERK Exam, TET HTAT Exam, We Are Providing You A Most Effective Study Material On Different Subject.Today Wet try Our Best To Provide You Study Material On  ” Knowledge Power Book.”
E Book For Competitive Exam : Knowledge Power Book.

Links Must See-

Daily Gk અંક – ૫૩

વિવિધ સૂચકાંક (ઇન્ડેક્સ) માં ભારતનું સ્થાન

 • ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સ – ૧૨૨મુ
 • ટ્રેડ સુગમતા ઈન્ડેક્સ – ૧૩૦મુ
 • વૈશ્વિક પ્રતિભા સ્પર્ધા ઇન્ડેક્સ – ૯૨મુ
 • આંતરરાષ્ટ્રીય બૌધિક સંપદા અધિકારી ઇન્ડેક્સ – ૪૩મુ
 • ૨૩મી આર્થિક સ્વતંત્રતા ઇન્ડેક્સ – ૧૪૩મુ
 • વ્યાપક વિકાસ ઇન્ડેક્સ – ૬૦મુ

Daily Gk અંક – ૫૨

ભારતના વિવિધ સરવરો

 • કોલક – આંધ્રપ્રદેશ
 • ચિલ્ક – ઓરીસ્સા
 • દાલ – કાશ્મીર
 • વુલર – કાશ્મીર
 • નળ – ગુજરાત
 • નારાયણ – ગુજરાત
 • પુલિકટ – તમિલનાડુ
 • બ્રહ્મ – હરિયાણા
 • લોનાર – મહારાષ્ટ્ર
 • સાંભર – રાજસ્થાન
 • પુષ્કર – રાજસ્થાન
 • ઢેબર – રાજસ્થાન

 

Daily Gk અંક – ૫૧

ભારતના કિલ્લાઓ

 • લાલ કિલ્લો – દિલ્હી
 • આગરાનો કિલ્લો – ઉતરપ્રદેશ
 • ગ્વાલિયર – મધ્ય પ્રદેશ
 • ચિતોડગઢ – રાજસ્થાન
 • બુંદી – રાજસ્થાન
 • કોટા – રાજસ્થાન
 • જોધપુર – રાજસ્થાન
 • આમેર – રાજસ્થાન
 • દોલતાબાદ – મહારાષ્ટ્ર
 • વિજયાપુર – કર્ણાટક
 • ગોલકોંડા – તેલંગણા
 • ફોર્ટ વિલિયમ – પશ્વિમ બંગાળ
 • ફોર્ટ સેન્ટ જ્યોર્જ – તમિલનાડુ
 • વારંગલ – તેલંગણા

Daily Gk અંક-૪૯

બુકર પ્રાઈઝ મેળવનાર ભારતીય લેખક

 • વી.એસ.નાયપોલ – એન.એ.ફ્રી.સ્ટેટ – ૧૯૭૧
 • સલમાન રૂશડી – મિડનાઈટ ચિલ્ડ્રન – ૧૯૮૧
 • અરુન્ધંતી રોય – ધી ગોલ્ડ ઓફ સ્મોલ થીંગ્સ – ૧૯૯૭
 • કિરણ દેસાઈ – ધી ઇનહેરીટેશન ઓફ લોસ -૨૦૦૬
 • અરવિંદ આદીગા – વ્હાયટ ટાઈગર – ૨૦૦૮

Daily Gk અંક-૪૮

ગુજરાતના દરિયાકિનારા ધરાવતા જીલ્લા

 • કચ્છ
 • આણંદ
 • સુરત
 • વલસાડ
 • દેવભૂમિ દ્વારકા
 • જૂનાગઢ
 • અમરેલી
 • મોરબી
 • અમદાવાદ
 • ભરુચ
 • નવસારી
 • જામનગર
 • પોરબંદર
 • ગીર-સોમનાથ
 • ભાવનગર

Daily Gk અંક-૪૭

ભારતના પડોશી દેશો સાથે સૌથી લાંબી સરહદ ધરાવતા રાજ્ય

 • બાંગલાદેશ – પશ્વિમ બંગાળ
 • ચીન – જમ્મુ કાશ્મીર
 • પાકિસ્તાન – રાજસ્થાન
 • નેપાળ – બિહાર
 • મ્યાનમાર – મિજોરમ
 • ભૂતાન – આસામ
 • અફઘાનિસ્તાન – જમ્મુ કાશ્મીર

Daily Gk અંક-૪૬

વિવિધ દેશોના રાષ્ટ્રીય પ્રતિક

 • ભારત – અશોક સ્તંભ
 • ડેન્માર્ક – સમુદ્ર તટ
 • નેધરલેન્ડ – સિહ
 • યુ,કે – ગુલાબનું ફૂલ
 • સયુંકત રાષ્ટ્ર અમેરિકા – ગોલ્ડન રોડ
 • ઈટાલી – સફેદ લીલી
 • ઓસ્ટ્રેલિયા – વૈટલ
 • બાંગ્લાદેશ – વોટર લીલી
 • નોર્વે – સિંહ
 • ઈરાન – ગુલાબનું ફૂલ
 • સ્પેન – ઇગલ
 • ફ્રાન્સ – લીલી
 • કેનેડા – મેપલ લીફ

 

Daily Gk અંક-૪૫

માનવ શરીરના મહત્વના હાડકાઓ અને તેની સંખ્યા

 • કાન – ૬
 • ખંભો અને કોણી વચ્ચેનો ભાગ – ૨
 • કોણી અને કાંડા વચ્ચેનો હાથ – ૨
 • કાંડું – ૧૬
 • હથેળી – ૧૦
 • આગળીઓ – ૨૮
 • જાંઘ – ૨
 • પીંડી – ૪
 • ઘૂંટણ – ૨
 • પંગનો પંજો – ૧૪
 • તળિયું – ૧૦