GSSSB ખાતાકિય પરીક્ષા ની ફાઈનલ આન્સર કી

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તારીખ ૦૯/૧૦/૨૦૧૭ થી તારીખ ૧૩/૧૦/૨૦૧૭ દરમ્યાન યોજવામા આવેલ ઉધ્યોગ કમિશ્ન્રરશ્રી ની કચેરી, નિયામકશ્રી અનુસુચિત જાતી કલ્યાણ ની કચેરી, સરકારી મુદ્ર્ણ અને લેખન સામગ્રી ની કચેરી તથા ગુજરાત રાજ્ય અભિલેખાગાર ની કચેરી ના કર્મચારીઓ ની લોઅર લેવલ સંવર્ગ ની ખાતાકીય પરીક્ષા તથા પંચાયત સેવા પસંદગી મંડળ ની નાયબ ચિટનીસ સંવર્ગ ની ખાતાકીય પરીક્ષા મા પુછવામા આવેલ પ્રશ્ર્નોના સાચા જવાબો ની આખરી આન્સર કી બહાર પાડવામાં આવેલ છે.

Advertisements

GSSSB ગ્રંથપાલ રીવાઈઝડ ફાઈનલ આન્સર કી

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગ્રંથપાલ માટેની રીવાઈઝડ ફાઈનલ આન્સર કી પ્રકાશિક કરવામાં આવેલ છે.

 

GSSSB મ્યુનિસિપલ એન્જીનીયર OMR

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મ્યુનિસિપલ એન્જીનીયર માટેની OMR બહાર પાડવામાં આવેલ છે.

જાહેરાત ક્રમાંક- 137/201617

પરીક્ષા તારીખ- 08/10/2017

GSSSB મ્યુનિસિપલ એકાઉટન્ટ અને ડેપ્યુટી એકાઉટન્ટ ની OMR શીટ

ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મ્યુનિસિપલ એકાઉટન્ટ અને ડેપ્યુટી એકાઉટન્ટ ની OMR શીટ બહાર પાડવામાં આવેલ છે.

જગ્યાનું નામ-

  • Municipal Accountant (Advt. No. 111/201617)
  • Municipal Deputy Accountant (Advt. No. 112/201617)

OMR શીટ અહી જુવો

GSSSB ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની ઓન-લાઇન સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ જા.ક્ર. ૧૩૬/૨૦૧૭૧૮ – ગ્રંથપાલ, વર્ગ-૩ સંવર્ગની તા. ૦૮/૧૦/૨૦૧૭ ના રોજ યોજાયેલ ઓન-લાઇન સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવેલ છે.

GSSSB ખાતાકિય પરિક્ષા ની ફાઈનલ આન્સર કી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મંડળ દ્વારા તારીખ ૧૮/૦૯/૨૦૧૭ થી તારીખ ૨૩/૦૯/૨૦૧૭ દરમ્યાન યોજવામા આવેલ સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ની કચેરીની ઉચ્ચ શ્રેણી, ફોરેસ્ટ વિભાગ હેઠળ ના બીટ ગાર્ડ સંવર્ગ ની તથા આદિજાતી વિકાસ અધિકારી વર્ગ – ૨ ની ખાતાકીય પરીક્ષામા પુછવામા આવેલ પ્રશ્ર્નોના સાચા જવાબો ની ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવેલ છે.

GSSSB કાર્યાલય અધિક્ક્ષક, કચેરી અધિક્ક્ષક, જમાદાર અને નિરિક્ષક ની ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા કાર્યાલય અધિક્ક્ષક, કચેરી અધિક્ક્ષક, જમાદાર અને નિરિક્ષક માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વધુ વિગત જેવી કે જગ્યાની સંખ્યા, જગ્યાનું નામ, લાયકાત, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માટે નીચેની માહિતી ચેક કરો.

જાહેરાત ક્રમાંક:  GSSSB/201718/142, GSSSB/201718/143, GSSSB/201718/144, GSSSB/201718/145

જગ્યાનું નામ:

  • કાર્યાલય અધિક્ક્ષક— 03
  • કચેરી અધિક્ક્ષક— 17
  • જમાદાર— 35
  • નિરિક્ષક— 08

લાયકાત:  લાયકાત અને વધુ વિગત માટે ઓફીસિયલ નોટીફીકેસન જુવો.

પસંદગી પ્રક્રિયા:  લેખિત કસોટી તેમજ શારીરિક ક્ષમતા કસોટી દ્વારા.

અરજી કરવાની રીત: ઓનલાઇન

અગત્યની તારીખ:

  • અરજી કરવાની છેલ્લી તારીખ- 18/11/2017
  • વધારેલી તારીખ- 24/11/2017 થી 25/11/2017

ઉપયોગી લીંક:

GSSSB મ્યુનીસીપલ એન્જીનીયર વર્ગ-૩ ફાઈનલ આન્સર કી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મ્યુનીસીપલ એન્જીનીયર વર્ગ-૩ ની ફાઈનલ આન્સર કી બહાર પાડવામાં આવેલ છે.

જાહેરાત ક્રમાંક: ૧૩૭/૨૦૧૬૧૭

પરીક્ષા તારીખ:  ૦૮/૧૦/૨૦૧૭

GSSSB Recruitment for Staff Nurse, Medical Officer, Nursing Tutor & Royalty Inspector

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published an Advertisement for below mentioned Posts 2017.

Name of  Posts : 399 Posts

  • Staff Nurse (Ayurved) 
  • Medical Officer (Homoeopathy) 
  • Nursing Tutor 
  • Royalty Inspector

Educational Qualification : Please read Official Notification for Educational Qualification details.

Selection Process : Candidates will be selected based on competitive written exam.

How to Apply : Interested Candidates may Apply Online Through official Website http://www.ojas.gujarat.gov.in.

Important Dates :

  • Starting Date of Online Application: 27/10/2017
  • Last Date to Apply Online: 12/11/2017

Important Links: 

  • Advertisement : Click Here
  • Notification : Click Here (Available Soon)
  • Apply Online : Click Here

 

GSSSB Sr. Surveyor (66/201617) Final Selection and Waiting List After Document Verification and Mark Sheet

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published final selection and waiting list for the post of Senior Surveyor for revenue department.